ઈરાન-અમેરિકા તણાવ: હોર્મુઝ સ્ટ્રેટ પર કડક ચેતવણી

ઈરાન-અમેરિકા તણાવ: હોર્મુઝ સ્ટ્રેટ પર કડક ચેતવણી

તેહરાન, એપ્રિલ 13: અમેરિકાના અને ઇઝરાયલના સાથેના તણાવ વચ્ચે, ઈરાનની નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટને લઈને કડક ચેતવણી આપી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ની નૌકાદળે જણાવ્યું છે કે, હોર્મુઝમાં ‘દુશ્મન’ની કોઈ પણ ખોટી હરકત જીવલેણ સાબિત થશે. નૌકાદળે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ ચેતવણી જાહેર કરી. સાથે જ, હોર્મુઝ સ્ટ્રેટમાં વાસ્તવિક સ્થિતિનું ડ્રોન નિરીક્ષણ … Read more