લિબિયામાં તેલ અને ગેસ શોધથી ભારતીય કંપનીઓનો વૈશ્વિક વિસ્તરણ
નવી દિલ્હી, એપ્રિલ 28: કેન્દ્ર સરકારએ મંગળવારે જણાવ્યું કે તાજેતરમાં ભારતીય તેલ કંપનીઓ – ઓયલ ઈન્ડિયા લિમિટેડ અને ઇન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્થાનિક ભાગીદારો સાથે મળીને લિબિયામાં કરવામાં આવેલી તેલ અને ગેસની શોધ, દેશની એનર્જી કંપનીઓના વિદેશમાં વિસ્તરણને દર્શાવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ઓયલ … Read more