ગુજરાતમાં યુસીસી બિલ પાસ, અમિત શાહનો સંકલ્પ
ગાંધીનગર, માર્ચ 25: ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં પણ સમાન નાગરિક સંહિતા (યુસીસી) બિલ પસાર થયું છે. આ અંગે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે દેશના તમામ નાગરિકો માટે સમાન કાયદા હોવા જોઈએ, આ અમારી પ્રાથમિકતા અને સંકલ્પ છે. અમિત શાહે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં … Read more