કેદારનાથ મંદિરનો પૌરાણિક ઇતિહાસ: પાંડવોની કહાણી

કેદારનાથ મંદિરનો પૌરાણિક ઇતિહાસ: પાંડવોની કહાણી

નવી દિલ્હી, એપ્રિલ 22: છ મહિના રાહ જોવાના બાદ બુધવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ મંદિરના કપાટ ખૂલે છે. ભક્તો અને ચાર ધામ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓ હવે બાબા કેદારના દર્શન માટે આવતા છ મહિના સુધી જઈ શકશે. કેદારનાથ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, જેની મહિમા વર્ણવવી મુશ્કેલ છે. મંદિરમાં ભગવાન શિવ શિવલિંગના રૂપમાં નહીં પરંતુ … Read more