બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ભારતની મુલાકાતે, મહત્વપૂર્ણ એજન્ડા સાથે આવ્યા
નવી દિલ્હી, ફેબ્રુઆરી 18: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લૂલા ડા સિલ્વા ભારતીય સંસ્કૃતિ અને આતિતિથી ખૂબ પ્રભાવિત થયા છે. તેમણે ભારતને નમસ્તે કહીને આભાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરીને તેમણે પરંપરાગત સ્વાગત માટે આભાર માન્યો અને પોતાનું એજન્ડા પણ જાહેર કર્યું. હોટલમાં પરંપરાગત સ્વાગત પછી, મહેમાન નેતાએ એક પોસ્ટમાં લખ્યું, … Read more