હાર્દિક પાંડ્યાની સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત શું છે?

હાર્દિક પાંડ્યાની સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત શું છે?

મુંબઈ, માર્ચ 23: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ના કૅપ્ટન હાર્દિક પાંડ્યા પોતાના નિવેદનોને કારણે વારંવાર ચર્ચામાં રહે છે. આઈપીએલ 2026 સાથે જોડાયેલા એક ઇવેન્ટમાં આપેલા નિવેદનથી ફરી એકવાર તેઓ ચર્ચામાં આવ્યા છે, જેમાં તેમના જીવનના ધાર્મિક પાસાને ઉજાગર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક … Read more