ઇઝરાયલ અને લેબનાન વચ્ચેની ઉચ્ચ સ્તરીય વાતચીત શરૂ
વોશિંગ્ટન, એપ્રિલ 15: અમેરિકાની મધ્યસ્થતામાં ઇઝરાયલ અને લેબનાન વચ્ચે એક દુર્લભ અને ઉચ્ચ સ્તરીય સીધી બેઠક યોજાઈ. છેલ્લા 30 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે બંને દેશોએ આ સ્તરે સીધો સંવાદ કર્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે આ બેઠકને “ઇતિહાસિક અવસર” ગણાવ્યું અને જણાવ્યું કે આ … Read more