કર્ણાટકમાં તમામ જિલ્લાઓમાં અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર સ્થાપિત થશે

કર્ણાટકમાં તમામ જિલ્લાઓમાં અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર સ્થાપિત થશે

બેંગલુરુ, માર્ચ 12: કર્ણાટકની કોંગ્રેસ સરકારએ ગુરુવારના રોજ જાહેરાત કરી છે કે ખાસ કરીને દિવ્યંગ બાળકોના લાભ માટે, રાજ્યના તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ (આરબીએસકે) હેઠળ જિલ્લા અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (ડીઈઆઈસી) આગામી વર્ષ સુધી સ્થાપિત કરવામાં આવશે. આ જાહેરાત આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે વિધાનસભામાં કોંગ્રેસના વિધાયકે પ્રકાશ કોલિવાડ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં … Read more