ઓડી ઇન્ડિયા દ્વારા કારોના ભાવમાં 2 ટકા વધારો
નવી દિલ્હી, 12 માર્ચ: ઓડી ઇન્ડિયા દ્વારા ગુરુવારે કારોના ભાવમાં 2 ટકા સુધીની વધારાની જાહેરાત કરવામાં આવી છે. નવી કિંમતો 1 એપ્રિલથી અમલમાં આવશે. જર્મન લક્ઝરી કાર કંપનીએ જણાવ્યું છે કે, આ વધારો દેશમાં તેના તમામ મોડલ્સ પર લાગુ પડશે. કંપનીએ જણાવ્યું કે, આ નિર્ણય વધતી ઇનપુટ ખર્ચ અને ચલણ દરોમાં ઉતાર-ચઢાવને કારણે લેવામાં આવ્યો … Read more