કોમનવેલ્થ ગેમ્સ 2026: અંકુશે જીત્યો ગોલ્ડ, નરેન્દ્રને મળ્યું સિલ્વર, બોક્સિંગમાં ભારતનો દમખમ
ગ્લાસગો, 2 ઓગસ્ટ: કોમનવેલ્થ ગેમ્સ 2026માં શનિવારે રાતે બોક્સિંગના અંતિમ બે મુકાબલામાં ભારતે એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા. અંકુશ પંગાલ (પુરુષ 80 કિગ્રા વર્ગ)એ ‘ગોલ્ડન પંચ’ લગાવ્યો, જ્યારે નરેન્દ્ર (પુરુષ 90+ કિગ્રા)ને સિલ્વર સાથે સંતોષવું પડ્યું. ભારતએ બોક્સિંગમાં કુલ 10 મેડલ સાથે પોતાના અભિયાનની સમાપ્તિ કરી. તેમાં 7 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ … Read more