આઈપીએલ 2026 માટે નવા કડક નિયમો લાગુ

આઈપીએલ 2026 માટે નવા કડક નિયમો લાગુ

નવી દિલ્હી, માર્ચ 24: ભારતીય પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ની શરૂઆત 28 માર્ચથી થવાની છે. આ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ટૂર્નામેન્ટ દરમિયાન ટીમોના વર્તન અને લોજિસ્ટિક્સને સુધારવા માટે નવા નિયમો લાગુ કર્યા છે. નવા નિયમો અનુસાર, મેચના દિવસે પ્રેક્ટિસ સેશન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ટીમોને તેમની તમામ તૈયારી ફક્ત નિર્ધારિત સમય દરમિયાન … Read more