નિશિકાંત દુબેના નિવેદન પર બિજુ જનતા દળની કડક નિંદા

નિશિકાંત દુબેના નિવેદન પર બિજુ જનતા દળની કડક નિંદા

દિલ્હી, માર્ચ 31: બિજુ જનતા દળ (બીજેડી)એ ભાજપના સાંસદ નિશિકાંત દુબે દ્વારા બિજુ પટનાયક પર કરવામાં આવેલી ટિપ્પણીની કડક નિંદા કરી છે અને માફી માંગવાની માંગ કરી છે. મુખ્યમંત્રી નવીન પટનાયક પણ નિશિકાંત દુબેના નિવેદન પર તીવ્ર આક્ષેપ કરી ચૂક્યા છે. હવે સાંસદ નિશિકાંત દુબે એ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી છે. તેઓએ સોશિયલ મીડિયા … Read more