ભારત-પાકિસ્તાન મેચને મોટું માનવું ખોટું: સૌરવ ગાંગુલી
કોલકાતા, 16 ફેબ્રુઆરી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મેચને મોટું માનવું ખોટું છે. પાકિસ્તાનની ટીમ ભારત સામે ખૂબ જ નબળી છે. છેલ્લા ઘણા વર્ષોથી મેચનો પરિણામ ભારતના હિતમાં રહ્યો છે. સૌરવ ગાંગુલીએ ખાસ વાતચીતમાં જણાવ્યું, “ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમોમાં ઘણો ફરક છે. ભારતીય ટીમ ખૂબ … Read more