ઈરાનમાં યુએસ-ઇઝરાયેલના હુમલાનો રશિયાનો વિરોધ
મોસ્કો, માર્ચ 4: રશિયાએ ઈરાન પર યુએસ-ઇઝરાયેલની સંયુક્ત કાર્યવાહીનો વિરોધ કર્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા મારિયા ઝાખારોવાએ જણાવ્યું કે આ હિંસાનો ભોગ સામાન્ય જનતા બની રહી છે અને આગળ પણ બનશે. તેમણે યુએસ પર હુમલાનો બહાનો બનાવવાનો આરોપ લગાવ્યો. ઝાખારોવાએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે ઈરાન તરફથી જણાવવામાં આવેલી ધમકીનો ઉપયોગ એક બહાના તરીકે … Read more