અયોધ્યામાં રામનવમીના પાવન અવસરે રામલલાનો સૂર્ય તિલક
અયોધ્યા, માર્ચ 27: રામનગરી અયોધ્યામાં સ્થિત રામ જન્મભૂમિ મંદિરમાં રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રીરામના જન્મોત્સવનું ભવ્ય અને અલૌકિક આયોજન કરવામાં આવ્યું. બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં સૂર્યની કિરણોએ રામલલાના લલાટ પર ‘સૂર્ય તિલક’ કર્યો, જેના કારણે સમગ્ર મંદિર પરિસર દિવ્ય આભાથી પ્રકાશિત થઈ ગયું અને શ્રદ્ધાળુઓ ભાવવिभોર થઈ ગયા. રામનવમીના અવસરે યોજાયેલ આ વિશેષ અનુષ્ઠાનમાં … Read more