ભારતનો મહત્ત્વાકાંક્ષી યોજના: પ્રશાંત દ્વીપ દેશો માટે વિકાસની નવી દિશા
ન્યૂ યોર્ક, સપ્ટેમ્બર 24: ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ન્યૂ યોર્કમાં ભારત-એફઆઈપીઆઈસી વિદેશ મંત્રીઓની બેઠકમાં પ્રશાંત દ્વીપ દેશો સાથેના ભારતના વિકાસ સહયોગનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. ફિજીમાં 100 બેડના સુપર સ્પેશિયલિટી હોસ્પિટલથી લઈને 14 દેશોમાં 2800 ઘરોના સોલરાઈઝેશન સુધી, વિદેશ મંત્રી જયશંકરે 2023ના ત્રીજા શિખર સમ્મેલનમાં પીએમ મોદીએ કરેલી જાહેરાતો પર કેટલું કામ થયું … Read more