ઈરાનના યુરેનિયમ પર અમેરિકાની સ્પેસ ફોર્સની નજર
વોશિંગ્ટન, 11 મે: ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચેનું તણાવ ચરમ પર છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાનના સંવર્ધિત યુરેનિયમની દેખરેખ હવે અમેરિકાની ‘સ્પેસ ફોર્સ’ કરી રહી છે. ટ્રમ્પે કહ્યું કે જો કોઈએ ત્યાં પહોંચવાનો પ્રયાસ કર્યો, તો તેને સીધા ‘ઉડાવી’ દેવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા, મલ્બેના નીચે … Read more