ભારત-કેન્યા વચ્ચે 25% વ્યાપાર વૃદ્ધિ, 4.31 અબજ ડોલર પહોંચ્યું
નવી દિલ્હી, એપ્રિલ 29: ભારત અને કેન્યા વચ્ચેનો વ્યાપારિક સંબંધ મજબૂત બન્યો છે. બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વ્યાપાર 2025-26માં 4.31 અબજ ડોલર સુધી પહોંચ્યો છે, જે 2024-25ના 3.45 અબજ ડોલરથી 24.91%ની વૃદ્ધિ દર્શાવે છે. નૈરોબીમાં યોજાયેલી ભારત-કેનેયા સંયુક્ત વેપાર સમિતિ (જેટીસી)ની 10મી બેઠકમાં બંને દેશોના વેપાર સંબંધોની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકની અધ્યક્ષતા વાણિજ્ય સચિવ … Read more