અમેરિકા દ્વારા ક્રિટિકલ મિનરલ્સ બ્લોકની રચનાનો આહ્વાન

અમેરિકા દ્વારા ક્રિટિકલ મિનરલ્સ બ્લોકની રચનાનો આહ્વાન

વોશિંગ્ટન, ફેબ્રુઆરી 4: અમેરિકા એ મંગળવારે પોતાના સહયોગી અને ભાગીદારી દેશોને ‘ક્રિટિકલ મિનરલ્સ ટ્રેડિંગ બ્લોક’માં જોડાવા માટે આમંત્રણ આપ્યું. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે બજારોને સ્થિર કરવા અને પુરવઠા શ્રેણીઓને સુરક્ષિત કરવા માટે વૈશ્વિક સહયોગની જરૂર છે. વોશિંગ્ટનમાં યોજાયેલી ‘ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટિરિયલ’ બેઠકના ઉદ્ઘાટન સમયે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ પહેલની રૂપરેખા રજૂ કરી. તેમણે … Read more