હુમાયૂં કબીર ગદ્દાર, જનતા તેમને જવાબ આપશે: ટીએસી સાંસદ સાયની ઘોષ

હુમાયૂં કબીર ગદ્દાર, જનતા તેમને જવાબ આપશે: ટીએસી સાંસદ સાયની ઘોષ

કોલકાતા, એપ્રિલ 11: ચૂંટણી પહેલાં ટીીએમસી છોડીને પોતાની પાર્ટી બનાવનાર હુમાયૂં કબીર વિવાદોમાં ફસાયેલા છે. તેમના પર ભાજપની બી ટીમ તરીકે કામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એઆઈએમઆઈએમએ પણ તેમની પાર્ટી સાથેનો ગઠબંધન તોડ્યો છે. આ મામલે ટીએસી સાંસદ સાયની ઘોષે કડક પ્રહારો કર્યા છે. તેઓએ જણાવ્યું કે, “હું પહેલા દિવસથી કહી રહી છું કે … Read more