દિલ્હી સરકારના એટીફ પર વેટ ઘટાડવાથી મુસાફરી થશે સસ્તી

દિલ્હી સરકારના એટીફ પર વેટ ઘટાડવાથી મુસાફરી થશે સસ્તી

નવી દિલ્હી, 17 મે: મહારાષ્ટ્ર પછી હવે દિલ્હી સરકારએ વિમાન ઈંધણ અથવા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીફ) પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) 25 ટકા થી ઘટાડી 7 ટકા કરવાથી મુસાફરો માટે સફર સસ્તી થશે અને મધ્ય પૂર્વના સંકટના સમયે એરલાઈન્સને રાહત મળશે. આ નિવેદન કેન્દ્રિય નાગરિક ઉડાણ મંત્રી રામ મોહન નાયડૂએ રવિવારે આપ્યું. કેન્દ્રિય નાગરિક ઉડાણ … Read more