સુનીતા કપૂરના જન્મદિવસે દીકરી સોનમનો ભાવુક સંદેશ
મુંબઈ, 25 માર્ચ: અનિલ કપૂરના પત્ની સુનીતા કપૂર આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ પ્રસંગે પરિવાર અને મિત્રો દ્વારા તેમને અનેક શુભકામનાઓ મળી રહી છે. દીકરી સોનમ કપૂર અને પ્રસિદ્ધ કોરિયોગ્રાફર-નિર્દેશક ફરાહ ખાનએ સોશિયલ મીડિયા પર સુનીતા માટે સુંદર પોસ્ટ્સ શેર કર્યા. સુનીતા એક પૂર્વ મોડલ, સફળ ફેશન ડિઝાઇનર, જ્વેલરી ડિઝાઇનર અને બિઝનેસ … Read more