બાંકે બિહારી મંદિરના મેનેજમેન્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનવણી ટળી
નવી દિલ્હી, 13 એપ્રિલ: મથુરાના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના મેનેજમેન્ટને લઈને ચાલી રહેલા મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી હાલ બે અઠવાડિયા માટે ટળી ગઈ છે. આ મામલામાં કોર્ટમાં ચર્ચા થવાની હતી, પરંતુ મેનેજમેન્ટ કમિટીની તરફથી હાજર થયેલા વકીલ શ્યામ દીવાને સમય માગ્યો. વકીલ શ્યામ દીવાને જણાવ્યું કે તેમને સ્ટેટસ રિપોર્ટ રાતે જ મળ્યો છે અને તેઓ … Read more