પુણેમાં ઝેરી દારૂ કાંડ: મેથનોલ સપ્લાય ચેનની તપાસમાં 10 ટીમો કાર્યરત
પુણે, જૂન 3: પુણે અને પિંપ્રિ-ચિંચવડ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી થયેલ મોતના કેસની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. ગુનાહિત તપાસ વિભાગ (સી.આઈ.ડી.) દ્વારા કેસની ઊંડાણમાં જવા માટે 10 વિશેષ તપાસ ટીમો રચવામાં આવી છે. તપાસ દરમિયાન ઝેરી દારૂ બનાવવા માટે મેથનોલની સપ્લાય કરનાર બે આરોપીઓની ઓળખ થઈ છે અને તેમની પૂછપરછ ચાલુ છે. પોલીસના … Read more