મોદીનો નવા ઇન્સ્ટાગ્રામ વિડિયોએ બનાવ્યો રેકોર્ડ, યુવાનોને કહ્યું- ધન્યવાદ
નવી દિલ્હી, 25 જુલાઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવા વિડિયોમાં દેશના યુવાનો (ખાસ કરીને જેન-જી) અને સામાન્ય લોકોને ધન્યવાદ આપવામાં આવ્યો છે. આ વિડિયો તેમના અગાઉના વિડિયોને મળેલી પ્રતિસાદના આધારે પ્રકાશિત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુરુવારે પ્રકાશિત થયેલ આ વિડિયોએ રેકોર્ડ બનાવ્યો છે. વિડિયોમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું, “ધન્યવાદ મિત્રો, ગઈ કાલે રાતે આપને મળવાનો … Read more