‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સ્વૈચ્છિક શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લેશે જી. કિશન રેડ્ડી
નવી દિલ્હી, 1 ઓક્ટોબર: કેન્દ્રિય કોયલા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી, ખાણ મંત્રાલય દ્વારા ‘સ્વચ્છતા હી સેવા- 2026’ અભિયાન અંતર્ગત યશવંત પ્લેસ, ચાણક્યપુરી, નવી દિલ્હી ખાતે ગુરુવારે યોજાનાર ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ સામૂહિક સ્વૈચ્છિક શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લેશે. આ અવસરે કેન્દ્રિય મંત્રી અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઈકર્મીઓ સાથે સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં સામેલ થશે અને … Read more