વેસ્ટઇન્ડીઝના ખેલાડીઓએ ડબલ ધમાલ, જસ્ટિન ગ્રીવ્સ અને હેલી મેથ્યૂઝને મળ્યા આઈસીસી પ્લેયર ઓફ ધ મથ
દુબઈ, ઓગસ્ટ 18: વેસ્ટઇન્ડીઝના ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ અને હેલી મેથ્યૂઝને ‘જુલાઈ મહિના’ માટે ‘આઈસીસી પ્લેયર ઓફ ધ મથ’ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગ્રીવ્સને ટેસ્ટ ક્રિકેટમાં અને મેથ્યૂઝને વનડેમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે આ પુરસ્કાર મળ્યો છે, જેના કારણે વેસ્ટઇન્ડીઝે એક વિશેષ ‘ડબલ’ પ્રાપ્ત કર્યું છે. આ પહેલીવાર છે જ્યારે એક જ મહિને વેસ્ટઇન્ડીઝના ખેલાડીઓએ બંને … Read more