મધનલાલ ઢીંગરા: દેશની આઝાદી માટે વિદેશી ધરતી પર પહેલી ગોળી ચલાવનાર શહીદ
નવી દિલ્હી, 16 ઓગસ્ટ: 17 ઓગસ્ટ 1909 ભારતીય સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસમાં અમર ગાથા તરીકે નોંધાયેલ છે. આ દિવસે 25 વર્ષના મધનલાલ ઢીંગરાએ ભારતને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની અહુતિ આપી હતી. મધનલાલ ઢીંગરા એ નામ છે, જેમણે વિદેશી ધરતી પર ભારતની આઝાદી માટે પહેલી ગોળી ચલાવી. મધનલાલ ઢીંગરાએ 1 જુલાઈ 1909ના રોજ યુનિવર્સિટી કોલેજ લંડનમાં … Read more