મેઘાલય સરકારનો ફૂટબોલ પ્રેમીઓ માટે વિશાળ ભેટ, ફેન પાર્કમાં માણી શકશો ફિફા વર્લ્ડ કપ 2026
શિલાંગ, 26 જૂન: મેઘાલય સરકાર ફિફા વર્લ્ડ કપ 2026 ને વિશેષ રીતે ઉજવવા જઈ રહી છે. આ માટે શુક્રવારે શિલાંગમાં મુખ્યમંત્રી ફૂટબોલ ફેન પાર્કની શરૂઆત કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ ફૂટબોલ પ્રેમીઓને એક એવી જગ્યા પૂરી પાડવી છે, જ્યાં તેઓ મોટી એલઇડી સ્ક્રીન પર વિશ્વ કપના મેચોનો મફત આનંદ લઈ શકે. આ ફેન પાર્ક શિલાંગના … Read more