ભારતીય સેના અને યુએઇના સિનિયર સૈનિક અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક, રક્ષા સહયોગ વધારવા પર ચર્ચા
નવી દિલ્હી, 26 જૂન: સંયુક્ત અરબ અમીરાત (યુએઇ)ના થલ સેનાના ડિપ્ટી કમાંડર, બ્રિગેડિયર જનરલ સ્ટાફ મોહમ્મદ ખમીસ મોહમ્મદ અલ-હસાનીે શુક્રવારે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે બેઠક કરી. બંને પક્ષોએ ભારત અને યુએઇ વચ્ચેના સૈનિક સહયોગને મજબૂત બનાવવાની ચર્ચા કરી. ઇન્ડિયન આર્મી દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, “યુએઇના થલ સેનાના … Read more