ગુજરાત: જીએસવી બન્યું ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ શિક્ષણનું રાષ્ટ્રીય કેન્દ્ર
ગાંધીનગર, 30 મે: ભારત ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મલ્ટીમોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. આવા સમયે કુશળ અને ભવિષ્ય માટે તૈયાર માનવ સંસાધનો વિકસાવવું દેશની મોટી જરૂરિયાત બની ગઈ છે. આ જ લક્ષ્ય સાથે 6 ડિસેમ્બર 2022ના રોજ વડોદરામાં સ્થાપિત ગતિ શક્તિ યુનિવર્સિટી (જીએસવી) દેશની પ્રથમ અને એકમાત્ર પરિવહન અને લોજિસ્ટિક્સ કેન્દ્રિત … Read more