ક્યુબા ની જોઆના ઉરાંગાએ મિસ ટીન ઇન્ટરનેશનલ 2026 નો ખિતાબ જીતી લીધો
જયપુર, 31 ઓગસ્ટ: ક્યુબા ની જોઆના ઉરાંગાએ જયપુરમાં યોજાયેલી પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા ‘મિસ ટીન ઇન્ટરનેશનલ 2026’ નો ખિતાબ જીતી લીધો છે. જોઆનાએ આ આંતરરાષ્ટ્રીય મંચ પર ક્યુબા ની સંસ્કૃતિ, મૂલ્યો અને નેતૃત્વ ક્ષમતાનું પ્રતિનિધિત્વ કર્યું અને પોતાના શાનદાર પ્રદર્શનથી જજોને પ્રભાવિત કરી તાજ પોતાના નામે કર્યો. જીત્યા બાદ જોઆના ઉરાંગાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, … Read more