અમદાવાદમાં બે ડ્રગ તસ્કરોને 15 વર્ષની કેદની સજા

અમદાવાદમાં બે ડ્રગ તસ્કરોને 15 વર્ષની કેદની સજા

અમદાવાદ, 24 એપ્રિલ: એનડીપીએસની વિશેષ અદાલતે શુક્રવારે બે ડ્રગ તસ્કરોને 15 વર્ષની કેદની સજા ફટકારી. સાથે જ, બંને પર 2-2 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આધિકારીક નિવેદન અનુસાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના અમદાવાદ ઝોનલ યુનિટે શેખ મોહમ્મદ સોહેલ અબ્દુલ કાદર (નિવાસી સૈયદ વાડા, ખાનપુર, અમદાવાદ) અને નદીમ શેખ (નિવાસી ગોલવાડ લાલ બંગલો, શાહપુર, … Read more