પશ્ચિમ બંગાળમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખરાબ: ગાર્ગી ચટર્જી

પશ્ચિમ બંગાળમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખરાબ: ગાર્ગી ચટર્જી

કોલકાતા, ફેબ્રુઆરી 24: સીપીઆઈએમની નેતા ગાર્ગી ચટર્જી એ પશ્ચિમ બંગાળમાં કાયદા-વ્યવસ્થાની ખરાબ સ્થિતિ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખરાબ છે. પોલીસ વ્યવસ્થાની સ્થિતિ એવી છે કે તે મૌન દર્શકની જેમ વર્તન કરી રહી છે. તેઓએ મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજ્યમાં તમામ સુરક્ષાબળો મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષા … Read more