થાઈલેન્ડમાં ભારતીય પ્રવાસીઓની અચાનક બેહોશી, એકનું મૃત્યુ
નવી દિલ્હી, 12 મે: થાઈલેન્ડના ફુકેટમાં એક અજીબ ઘટના બની છે. ત્યાં પ્રવાસે ગયેલા ચાર ભારતીય નાગરિકો એક કેફેમાં ભોજન દરમિયાન અચાનક બેહોશી થઈ ગયા. આ દુઃખદ ઘટનામાં એક ભારતીય પ્રવાસીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ત્રણને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. થાઈલેન્ડમાં આવેલા ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જરૂરી માહિતી … Read more