કેરળમાં નવા મુખ્યમંત્રી તરીકે વી.ડી. સતીશન શપથ લેશે

કેરળમાં નવા મુખ્યમંત્રી તરીકે વી.ડી. સતીશન શપથ લેશે

તિરુવનંતપુરમ, 14 મે: કેરળના નવા મુખ્યમંત્રી તરીકે વી.ડી. સતીશનના નામની જાહેરાત સાથે જ મુખ્યમંત્રીના પદ માટેનો સસ્પેન્સ સમાપ્ત થયો છે. કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફએ હવે રાજકીય ખેંચતાણને બાજુ પર રાખીને સત્તા હસ્તાંતરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્યમંત્રી પદ માટે નામિત વી.ડી. સતીશન સોમવારે શપથ લેશે. રાજ્યના મુખ્યમંત્રીના મુદ્દા સોલ્વ થયા બાદ યુડીએફમાં નવા મંત્રિમંડળની રચના … Read more