વીનસ વિલિયમ્સને ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી
નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: દિગ્ગજ અમેરિકી ટેનિસ ખેલાડી અને 7 વખતની ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયન વીનસ વિલિયમ્સને આ વર્ષે ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી છે. ટુર્નામેન્ટના આયોજકોએ વીનસને આ એન્ટ્રી મળવાની પુષ્ટિ કરી છે. 1-15 માર્ચ દરમિયાન દક્ષિણ કેલિફોર્નિયામાં યોજાનાર આ ટુર્નામેન્ટમાં વીનસ વિલિયમ્સ એકલ અને ડબલ બંને શ્રેણીઓમાં ભાગ લેશે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી … Read more