ભારત વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યો છે: પ્રધાનમંત્રી મોદી
નવી દિલ્હી, 28 જૂન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રવિવારે ‘મનની વાત’ કાર્યક્રમના 135માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રીે જણાવ્યું કે ‘મનની વાત’માં જોડાઈને મને ખૂબ આનંદ થાય છે. 2026નું અર્ધ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, આ છ મહિનામાં ‘મનની વાત’માં દેશવાસીઓની અનેક સફળતાઓ પર ચર્ચા કરવામાં આવી છે. જૂન મહિનામાં પણ દેશે કેટલીક એવી … Read more