ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં માત્ર 7 ટકા વધારો: હરદીપ પુરી
ઇંદોર, નવેમ્બર 22: કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રવિવારે જણાવ્યું કે 2026 સુધીના ચાર વર્ષોમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં માત્ર 7 ટકા વધારો થયો છે, જ્યારે વિશ્વના અન્ય દેશોમાં આ સમયગાળા દરમિયાન ઇંધણની કિંમતો 50 થી 70 ટકા સુધી વધી ગઈ છે. કેન્દ્રિય મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે વૈશ્વિક … Read more