દક્ષિણ કોરિયામાં ‘બેલેટ પેપર’ મામલે ઉગ્ર વિરોધ, પ્રધાનમંત્રીની ચિંતાનો ઉલ્લેખ
સોલ, 9 જૂન: દક્ષિણ કોરિયામાં તાજેતરમાં થયેલ સ્થાનિક ચૂંટણી દરમિયાન મતપત્રની ભારે અછતના મામલે ભારે વિવાદ ઊભો થયો છે. મોટી સંખ્યામાં યુવાનો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ ઘટનાને લઈને પ્રધાનમંત્રી કિમ મિન-સોકે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેને લોકતંત્રની મૂળભૂત પ્રક્રિયા પર પ્રશ્ન ઉઠાવતું ગણાવ્યું છે. મંગળવારે યુવાનો માટેની નીતિ બેઠકની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ … Read more