એશિયન ગેમ્સ: કેન્દ્રિય મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા દ્વારા ગોલ્ડ મેડલ વિજેતા પ્રણવી ઉર્સને અભિનંદન
નવી દિલ્હી, ઓક્ટોબર 5: કેન્દ્રિય સંચાર મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાે ‘એશિયન ગેમ્સ 2026’માં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ગોલ્ફર પ્રણવી ઉર્સ સાથે રવિવારે વીડિયો કોલ પર વાત કરી. સિંધિયાએ એશિયન ગેમ્સ 2026માં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બનવા બદલ પ્રણવીને અભિનંદન આપતા તેમના ધૈર્ય, કઠોર મહેનત અને સંયમની પ્રશંસા કરી. મંત્રીએ યાદ કર્યું … Read more