સીજેએપીના પ્રદર્શન દરમિયાન ભારે હિંસા, 118 પોલીસકર્મીઓ ઘાયલ
નવી દિલ્હી, 20 જુલાઈ: દિલ્હી ખાતે સોમવારે કોકરોચ જનતા પાર્ટી (સીજેએપી)ના પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળતા પરિસ્થિતિઓ તણાવભરી બની ગઈ. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, પ્રદર્શનકારોએ ઉગ્ર અને હિંસક વર્તન કર્યું, જેના પરિણામે 118થી વધુ પોલીસ અધિકારી અને જવાન ઘાયલ થયા. લગભગ 70 પ્રદર્શનકારોને ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ વિવિધ ધારો હેઠળ ફરિયાદ નોંધવામાં … Read more