પ્રિયંકા કક્કડનો ‘આપ’ છોડવાનો નિર્ણય, કોંગ્રેસમાં જોડાઈ
નવી દિલ્હી, 3 ઓક્ટોબર: આમ આદમી પાર્ટી (આપ)ને શનિવારે મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીની રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડએ કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. તેમણે દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસની સભ્યતા લીધી. પ્રિયંકા કક્કડએ આપ છોડવાની કારણ પણ સ્પષ્ટ કર્યું. તેમણે જણાવ્યું, “મને જૂની ગ્રીન દિલ્હી પાછી જોઈએ છે, જ્યાં હું મોટી થઈ હતી. મને … Read more