અમિત શાહનો બીકાનેર પ્રવાસ, સીમા સુરક્ષા પર સમીક્ષા કરશે
નવી દિલ્હી, 25 મે: કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે રાજસ્થાનના બીકાનેરમાં બે દિવસના પ્રવાસે પહોંચશે. આ દરમિયાન તેઓ સીમા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને રાજસ્થાનના સીમાવર્તી જિલ્લાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરશે. કેન્દ્રિય કાનૂન મંત્રી અને બીકાનેરના સાંસદ અર્જુન રામ મેઘવાલે આ અંગે માહિતી આપી હતી કે ગૃહ મંત્રી શાહ … Read more