કર્ણમ મલ્લેશ્વરી: ઓલિમ્પિકમાં ભારત માટે પદક જીતનાર પહેલી મહિલા એથલિટ
નવી દિલ્હી, 31 મે: કર્ણમ મલ્લેશ્વરી ભારતની પ્રસિદ્ધ ભારોત્તોલક છે. તેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશ માટે પદક જીતીને પોતાની પ્રતિભા અને ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. તેઓ ઓલિમ્પિકમાં ભારત માટે પદક જીતનાર પહેલી મહિલા એથલિટ છે. કર્ણમ મલ્લેશ્વરીનો જન્મ 1 જૂન 1975ના રોજ વૂસવાણીપેટા, જિલ્લા-શ્રીકાકુલમ, આંધ્ર પ્રદેશમાં થયો હતો. મલ્લેશ્વરીએ 12 વર્ષની વયે પોતાના કારકિર્દીની શરૂઆત … Read more