ભારત-ચીન સંબંધોમાં નવી ગરમાહટ, રાષ્ટ્રપતિ શી અને PM મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠકની તૈયારી
નવી દિલ્હી, સપ્ટેમ્બર 12: ભારત અને ચીનના સંબંધોમાં સતત સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે. ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઇહોંગે શુક્રવારે જણાવ્યું કે બંને દેશો રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠકની તૈયારી કરી રહ્યા છે. ચીનના રાજદૂતએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરી હતી, “ચીન અને ભારત, રાષ્ટ્રપતિ શી અને … Read more