દ્રૌપદી મુર્મુની યુરોપીય દેશોની ઐતિહાસિક મુલાકાત શરૂ
નવી દિલ્હી, 19 જુલાઈ: ભારતની રાષ્ટ્રપતિ અને પ્રથમ નાગરિક દ્રૌપદી મુર્મુની ત્રણ દેશોની યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ મુર્મુ રવિવારે સવારે નવી દિલ્હીથી પ્રસ્થાન કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ પ્રવાસથી આ દેશો સાથે ભારતના સંબંધોને નવી ગતિ મળશે. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર … Read more