અંતિમ ડીલ પછી જ પરમાણુ સ્થાનોનું નિરીક્ષણ શક્ય: ઈરાન
તેહરાન, 24 જૂન: ઈરાનમાં સ્થિત પરમાણુ સંયંત્રોનું યુએન પરમાણુ એજન્સી દ્વારા નિરીક્ષણ થશે કે નહીં, તે અંગે હાલ ચર્ચા ચાલી રહી છે. વિવિધ દાવાઓ વચ્ચે, ઈરાન ફરીથી જણાવે છે કે સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષકોને તેના પરમાણુ સ્થાનોમાં પ્રવેશની મંજૂરી માત્ર અમેરિકા સાથે “અંતિમ સમજૂતી” પછી જ આપવામાં આવશે. ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાજેમ ગરીબાબાદી એ … Read more